ગૌરવ / સ્મૃતિ માંધનાને મળ્યું મોટું સન્માન, બની 2021ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર, ICCની જાહેરાત

Smriti Mandhana is ICC women’s ODI cricketer of the year

ICCએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઓપનર ખેલાડી સ્મૃતિ માંધનાની સર્વશ્રેષ્ઠ વિમેન્સ ક્રિકેટર ઓફ ધ ઈયર (વર્ષના મહિલા ક્રિકેટર) તરીકે પસંદગી કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ