સિદ્ધિ / ICC એવોર્ડસમાં સ્મૃતિ મંધાના વનડે અને T-20 ટીમ ઓફ ધ યર બની

Smriti Mandhana in ICC women’s ODI and T20 teams of the year

ભારતીય મહિલા ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાને ICC વુમન વનડે અને T-20 ટીમ ઓફ ધ યરમાં સ્થાન મળ્યું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા (ICC) મંગળવારે એન્યુનલ એવોર્ડ્સ જાહેરાત કરવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ