VIDEO / આપે હિમ્મત બતાવી છે: યુક્રેનથી આવેલા ભારતીયો સાથે સ્મૃતિ ઈરાનીએ ચાર ભાષામાં વાત કરી

smriti irani spoke to the indians who returned from ukraine on the flight

ઓપરેશન ગંગા દ્વારા ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશમાંથી પાછા લાવી રહી છે. આ તમામની વચ્ચે કેન્દ્રીયમંત્રીએ ખુદ એરપોર્ટ પર પહોંચીને નાગરિકોનનું સ્વાગત કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ