વિવાદ / પ્રિયંકા ગાંધી સામે જ બાળકોએ PMને ગાળ આપતો VIDEO વાયરલ, સ્મૃતિ ઇરાનીએ કર્યા પ્રહાર

Smriti Irani Slams Priyanka's family over video of kids abusing PM

લોકસભા ચૂંટણીનાં ચાર તબક્કા પૂરા થઈ ગયાં પછી હવે લડાઈ પાંચમા તબક્કા માટે છે. 6મેનાં રોજ થનારા મતદાનમાં ઘણી VIP બેઠકો માટે મતદાન થશે. આ બેઠકમાં ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક પણ છે. અહીં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે તેમની બહેન પ્રિયંકા ગાંધીએ અભિયાન હાથમાં લીધું છે. પરંતુ આજે પ્રચાર સમયે પ્રિયંકા ગાંધી વિવાદમાં ફસાયા છે અને આ મામલે સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા પર વાર કર્યા હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ