Video / કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ લોકોને ઘરમાં રહેવા એવા અંદાજમાં અપીલ કરી કે થઈ ગયું વાયરલ

Smriti Irani Shares Her serial Video Says Saas Ho Ya Bahu Stay At Home

કોરોના વાયરસના વધતાં પ્રકોપને કારણે દેશમાં લોકડાઉન વધારવામાં આવ્યું છે. ત્યારે સેલિબ્રિટિસથી લઈને અનેક હસ્તીઓ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી રહી છે. ત્યારે હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક વીડિયો શેર કરીને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ