મોટુ નિવેદન / કાપડ ઉદ્યોગે રાહત પેકેજ માંગતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું, પેકેજ માંગવાનું બંધ કરો અને...

smriti irani says textile industry stop asking for relief package fitting themselves into new environment

કોરોના વાયરસ રોગચાળાના ચેપને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉને કારણે અર્થતંત્ર પર નોંધપાત્ર દબાણ વધ્યું છે. જેના કારણે વિવિધ ઉદ્યોગો સરકાર પાસેથી રાહત પેકેજની માંગ કરી રહ્યા છે. તે જ સમયે, કાપડ ઉદ્યોગ દ્વારા રાહત પેકેજની માંગ પર કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે તેમણે નાણાંકીય પેકેજ માંગવાનું બંધ કરવું જોઈએ અને પોતાને એક નવા વાતાવરણમાં ઢળવું જોઈએ.

બ્રેકિંગ ન્યૂઝ