નિવેદન / સ્મૃતિ ઇરાનીએ બળાત્કાર કેસમાં સજાને લઇને આપ્યું મોટુ નિવેદન

smriti irani said nothing can be more stringent than death penalty for rape

સામૂહિક બળાત્કાર બાદ યુવતીઓને જીવતી સળગાવવાની હાલમાં બનેલી બે ઘટનાઓ પર દેશભરમાં આક્રોશ વચ્ચે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની ( Smriti Irani)એ શનિવારે કહ્યું કે અડધી વસ્તીની સુરક્ષા માટે સરકારે દુષ્કર્મના મામલાઓમાં ફાંસીની સજા સુધી જોગવાઇ કરી છે. અને તેનાથી વધારે કડક સજા કોઇ ન હોઇ શકે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ