બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / smriti irani once worked as a cleaner at mcdonald's outlet

SHORT & SIMPLE / કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક ઈન્ટરવ્યૂમાં સ્ટ્રગલના દિવસો યાદ કર્યા, McDonald's ના આઉટલેટમાં તેમણે ક્લીનર તરીકે કર્યું હતું કામ

Vaidehi

Last Updated: 11:47 AM, 26 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે એક સમયે તેમણે McDonald'sમાં સફાઈકામદાર તરીકે કામ કર્યું છે.

  • સ્મૃતિ ઈરાનીએ મેકડોનાલ્ડસમાં કર્યું છે કામ
  • સફાઈકામ કરીને 1500 રૂપિયા પ્રતિ મહિના કમાતા
  • પિતા પાસેથી લીધેલા પૈસાની ચૂકવણી કરવા માટે કર્યું કામ

પોતાના ભૂતકાળની કેટલીક વાતો કહેતાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે એક સમયે તેમણે McDonald'sમાં સફાઈકામદાર તરીકે કામ કર્યું છે.

1500 રૂપિયા પ્રતિ માહ કમાયા
તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ મીસ ઈન્ડિયાની સ્પર્ધા માટે સિલેક્ટ થઈ ગયાં હતાં ત્યારે તેમને 1 લાખ રૂપિયાની જરૂર હતી. જે તેમણે તેમના પિતા પાસેથી માંગ્યા હતાં. તે સમયે તેમના પિતાએ કહ્યું કે હું તને પૈસા તો આપીશ પણ તારે મને વ્યાજસહિત પૈસા પાછા ચૂકવવા પડશે.સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે  ત્યારે પિતા પાસેથી લીધેલા પૈસાની ચૂકવણી કરવા માટે તેમણે તે સમયે મેકડોનાલ્ડસ્ Mcdonald'sમાં સફાઈકામદાર  તરીકે કામ કર્યું જેમાં તેમને 1500 રૂપિયા પ્રતિ માસ મળતાં હતાં.

સંકળાયેલા મુદ્દાઓ

McDonald's Outlet Smriti Irani મીસ ઈન્ડિયા સ્મૃતિ ઈરાની SHORT AND SIMPLE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ