VIRAL / સ્મૃતિ ઈરાનીનો ચોંકાવનારો ખુલાસો, ‘વધેલા વજન પાછળ કરણ જોહર જવાબદાર છે’

smriti irani blames karan johar hamper for her weight

સ્મૃતિ ઇરાની સોશ્યલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે, તાજેતરમાં જ સ્મૃતિ ઇરાની એક ફોટો શૅર કર્યો છે જેમાં તેની સાથે સાક્ષી તન્વર અને કરણ જોહર જોવા મળી રહ્યા છે. આ ફોટો શૅર કરતા સ્મૃતિએ કહ્યુ કે, ‘’તેમના વધેલા વજન માટે કરણ જોહર જવાબદાર છે. ‘’

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ