દિલ્હી / કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય, સ્મૃતિ ઈરાનીના OSDને ડ્યુટીમાંથી હટાવ્યાં, જાણો કેમ લેવાયું એક્શન

Smriti Irani and Piyush Goyal OSD been sacked, Devanshi Shah replied to Supriya Shrinate on twitter

PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટની નિયુક્તિ સમિતિ દ્વારા મહિલા તેમજ બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીનાં OSD (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી)ને બરતરફ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ