ચૂંટણી / અમેઠીમાં બૂથ કેપ્ચરિંગ કરાવી રહ્યા છે રાહુલ ગાંધી: સ્મૃતિ ઇરાની

smriti irani alleges rahul gandhi came to amethi for booth capturing

અમેઠી સીટ પર લોકસભા ચૂંટણી માટે પાંચમા તબક્કાના વોટિંગ હેઠળ વોટ નાંખવામાં આવી રહ્યા છે. અમેઠી દેશની હાઇપ્રોફાઇલ સીટોમાંથી એક છે. આ સીટ પર કુલ 27 ઉમેદવારો કિસ્મત અજમાવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ