સર્વે / સર્વેમાં થયો મોટો દાવો : આ લોકોને કોરોના સંક્રમણ થવાનો ડર સૌથી ઓછો

Smokers vegetarians at lesser risk of contracting coronavrius csir serosurvey

દેશમાં થયેલા એક સર્વે મુજબ સ્મોકિંગ કરનારા અને શાકાહારી લોકોમાં કોરોનાના સંક્રમણનો ભય ઓછો રહે છે. આ સર્વે દેશની ઉચ્ચ રિસર્ચ સંસ્થા કાઉન્સિલ ઓફ સાઇન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) દ્વારા કરવામાં આવ્યો. CSIRએ આ સર્વે પૂરા દેશમાં કર્યા પછી આ દાવો કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ