સ્વાસ્થ્ય / જાણો, સામાન્ય માણસ કરતા ધુમ્રપાન કરનારાઓને કોરોનાનો ખતરો કેટલો ગણો વધારે

smokers 14 times more likely to contract coronavirus

કોરોના વાયરસના વધતા જોખમને જોતા લોકોને સતત જાગરૂક કરવામાં આવી રહ્યા છે. સાફ-સફાઇ રાખવા ઉપરાંત ખાવા-પીવા પર ધ્યાન આપવા અને ધૂમ્રપાનથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. તુર્કીના એન્ટી એડિક્શન ગ્રુપના પ્રમુખે આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે ધૂમ્રપાન ના કરનાર લોકોની સરખામણીએ ધૂમ્રપાન કરનાર લોકોમાં કોરોના વાયરસ ફેલાવવાનો ખતરો 14 ગણો વધારે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ