ICC ટેસ્ટ રેન્કિંગ / સ્મિથ નંબર 1 પર કાયમ, વિરાટ કોહલી હવે આટલા પોઇન્ટ પાછળ

smith cummins maintain no 1 spots in test rankings kohli

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને ઝડપી બોલર પેટ કમિન્સે ICC ની નવી ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું પહેલું સ્થાન જાળવી રાખ્યું છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે રમવામાં આવેલી એશિઝ સીરિઝ 2-2થી ડ્રો રહી. આ સીરિઝમાં સ્મિથનું ફોર્મ હંમેશાની જેમ ચર્ચામાં રહ્યું, તો કમિન્સે પોતાની બોલિંગથી દમદાર પ્રદર્શન કર્યું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ