સુવીધા / કોરોના સામે લડવા સુરત મનપા દ્વારા કોવિડ કેર અને હેલ્થ સેન્ટર શરૂ કરાયા

રાજ્યભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોના સામે લડવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારથી પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત મનપા દ્વારા કોવિડ કેર અને હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યાછે. શહેરમાં 10 કેવિડ કેર અને 7 કોવિડ હેલ્થ સેન્ટર કાર્યરત છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સેન્ટરો શરૂ કરાયા છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ