કામગીરી / અમદાવાદ સહિત ગુજરાતમાંથી SMCએ બે વર્ષમાં 17 કરોડનો દારૂનો જથ્થો જપ્ત કર્યો, સ્થાનિક પોલીસની બોલતી બંધ

SMC seized liquor worth Rs 17 crore from Gujarat including Ahmedabad in two years, local police said

બુટલેગરો નવા નવા કીમીયા અજમાવીને કરોડો રૂપિયાના વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડતા હોય છે. SMC દ્વારા બે વર્ષમાં 17 કરોડનો ઈગ્લીશ દારૂ ઝડપતા સ્થાનિક પોલીસ તેમજ એજન્સીઓની બોલતી બંધ થઈ જવા પામી છે.

બ્રેકિંગ ન્યૂઝ