ખાડાનગરી / સુરતીલાલાઓના વાહનોનું મેન્ટેનન્સ વધારવા SMC જવાબદાર, મુસાફરોના મણકા ખસેડી નાખે તેવા માર્ગ

SMC responsible for increasing maintenance of Surtis vehicles

ચોમાસામાં સુરતના માર્ગ મગરની પીઠ જેવા બન્યા છે. રસ્તા પર ઠેક-ઠેકાણે ખાડા, ભૂવાનું સામ્રાજ્ય હોવા છતા તંત્રને કામગીરીનું સુરાતન ન ચડતા લોકોમાં રોષ ફેલાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ