દરોડા / 1277 નંગ, 1,67,000નો દારૂ: મહીસાગરના લુણાવાડામાં SMCએ સપાટો બોલાવતા દોડધામ, લાખોનો મુદ્દામાલ જપ્ત

SMC raids in Lunawada, Mahisagar

મહીસાગરના લુણાવાડામાં SMCના દરોડા, વિરણીયા ગામમાંથી વિદેશી દારૂની 1277 નંગ બોટલ સહિત 55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ