મોટો ઝટકો / મોંઘા થઈ જશે સ્માર્ટફોન, નવો મોબાઈલ લેવાનું વિચારી રહ્યા હોવ તો ફટાફટ ખરીદી લેજો

smartphones may become expensive due to price hike

જો આપ પણ નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ફટાફટ લઈ લેજો, રાહ જોતા નહીં, આવુ એટલા માટે છે કેમ કે, સ્માર્ટફોનની કિંમતમાં બહું મોટો વધારો આવવાનો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ