તમારા કામનું / ફોનને ચાર્જિંગમાં મૂકતાં સમયે ક્યારેય ન કરતાં આ ભૂલ, નહીંતર પસ્તાવાનો પાર નહીં રહે

smartphone hack tips using a public charging socket

શું તમે પણ એવા લોકોમાંથી છો, જે ગમે ત્યાં પોતાના સ્માર્ટ ફોનને ચાર્જ કરે છે. એવામાં તમારો હેેન્ડસેટ ક્યારેય પણ હેકક થઇ શકે છે. જેનુ કારણ Juice Jacking છે. આ ટર્મને પહેલી વખત વર્ષ 2011માં શોધવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ