ચેતી જજો / સ્માર્ટફોનના વધારે ઉપયોગથી બાળકો પર પડે છે ખતરનાક અસર, તમારા સંતાનને બચાવવું હોય તો આટલું જરૂર કરો

smartphone addiction in kids psychological effects creative ways to reduce screen time

આજકાલના સમયમાં બધુ ઓનલાઈન થઇ ગયુ છે. માતા-પિતા માટે પોતાના બાળકોને ફોનની સ્ક્રીન પરથી દૂર રાખવા એ કોઈ પડકારથી ઓછુ નથી. સ્માર્ટ ફોન, ટેબલેટ્સ આજકાલના સમયમાં બાળકો માટે જરૂરી ટૂલ્સ બની ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ