સુવિધા / હવે સ્માર્ટ વોચ બનશે લાઇફ સેવર, જાણો કઇ રીતે બચાવશે તમારો જીવ!

Smart-watch life saver

ફિલિપને થોડીવાર પછી હાથમાં પહેરેલી એપલની સ્માર્ટ વોચ યાદ આવી અને તેણે તરત જ તેના એસઓએસ ફિચરની મદદથી ઇમર્જન્સી સર્વિસ 911 પર કોલ કર્યો. થોડી વારમાં હેલિકોપ્ટર સાથે શિકાગો પોલીસ આવી પહોંચી અને તેને બચાવી લીધો. ફિલિપ તેનો જીવ બચ્યો તે માટે સ્માર્ટ વોચનો આભાર માની રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ