ફાયદો / 1 વર્ષની વૉરંટી સાથે અડધી કિંમત પર આ જગ્યાએ મળશે સ્માર્ટ ટીવી, ઉઠાવી લો ફાયદો 

Smart TV will be available at half price with 1 year warranty

જો તમે સ્માર્ટ ટીવી ખરીદવાનો પ્લાન કરી રહ્યાં છો તો જણાવી દઇએ કે એમેઝોન પર ચાલી રહેલા સેલમાં તમને અડધી કિંમતમાં ટીવી મળી જશે. 20 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી આ સેલ ચાલશે. OnePlus, Xiaomi, Sony, Mi, LG જેવા બ્રાન્ડ્સ પર બંપર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ