ટીપ્સ / સ્માર્ટ TVથી હેકર્સ આપના બેડરૂમમાં રાખી રહ્યા છે નજર, બચવા માટે અપનાવો આ ટીપ્સ

smart tv can also hacked here are the tips how to be safe

અત્યાર સુધીમાં સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને લેપટોપના હેક થવાના સમાચાર સામે આવ્યા છે, પરંતુ હવે સ્માર્ટ ટીવી હેક થવાની પણ રિપોર્ટ સામે આવી છે. હાલમાં જ સ્માર્ટ ફોન હેક કરીને દંપતીની અંગત પળોને રેકોર્ડ કરવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે સ્માર્ટ ટીવી હેક કેવી રીતે થયું, તથા હેક થવાથી કેવી રીતે બચાવી શકાય.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ