ના હોય! / હવે સ્માર્ટફોનના કેમેરાથી પણ કરી શકાશે કોરોના વાયરસને, જાણો કઈ રીતે

smart phone camera adapted sars cov 2 presence detection

કોરોના વાયરસના ટેસ્ટ પર અનેક સંશોધન થયા બાદ હાલમાં PCR Test જ એક માપદંડ છે ત્યારે હવે એક શોધમાં સાબિત થયું છે કે સ્માર્ટફોનના કેમેરાથી કોરોના વાયરસની ઓળખ કરી શકાય છે. શોધકર્તાઓએ એક એવી ટેકનિક વિકસાવવામાં સફળતા મેળવી છે જેનાથી એક નઝલ સ્વૈબમાં સાર્સ કોવ-2ની હાજરી એવા ઉપકરણથી જાણી શકાશે જે સામાન્ય મોબાઈલ ફોન સાથે જોડાયેલા હોય.

બ્રેકિંગ ન્યૂઝ