યોજના / સરકાર હવે ઘરની બહાર લાગાવશે 'સ્માર્ટ નેમ પ્લેટ', ઘરે બેઠાં થઇ શકશે આ કામ

Smart name plate to be launched soon in India

ટેકનોલોજીએ આપણા જીવનને ઘણાખરા અંશે આસાન બનાવી દીધું છે. જેની આપણે કલ્પના પણ કરી ન શકીએ તેવા નવા નવા સ્માર્ટ ડિવાઇસ આવી રહ્યા છે. ભારત સરકાર ટૂંક સમયમાં 100 સ્માર્ટ સિટીઝનું નિર્માણ કરવા જઈ રહી છે.આ યોજના હેઠળ સરકાર લોકોના ઘરોમાં સ્માર્ટ નેમ પ્લેટ લગાવવાની યોજના છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ