જો તમે ઘરમાં ફસાયેલા છો અને લૉકડાઉનમાં સમય પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે તો ટીવી અને ઇલેક્ટ્રોનિક્સ બનાવનાર કંપની TCL તમારા માટે જોરદાર ઑફર લઇને આવી છે. તમે એક વખત પેમેન્ટ કરીને સ્માર્ટ ટીવી અને સ્માર્ટ એસી બંને ઘરે લાવી શકો છો. આવી રીતે એન્ટરટેનમેન્ટની મજા લઇ શકશો સાથે સાથે ટીવી જોવું વધારે કમ્ફર્ટેબલ પણ થશે.
લૉકડાઉન દરમિયાન તમને ઘરમાં ટેલિવિઝન જોવાનો શાનદાર એક્સપીરિયન્સ મળતો રહે, એના માટે ટેલિવિઝન અને ઇલેક્ટ્રોનિક્સ કંપની TCL ખાસ કૉમ્બો ઑફર લઇને આવી છે. કંપની તરફથી નવું સ્માર્ટ ટીવી અને એસી કૉમ્બો ઑફર આપવામાં આવી રહી છે. જેમાં લોકો TCLનો smart 4K TV અને TCL નું AI Ultra-Inverter AC એક સાથે ખરીદી શકો છો. બંને માટે બાયર્સને 59,990 રૂપિયાની ચુકવણી કરવી પડશે.
TCL Smart 4k TV Seriesમાં 4K UHD પૈનલ, એન્ડ્રોઇડ ટીવી ઑપરેટિંગ સિસ્ટમ ઉપરાંક MX Player અને Top Scholars જેવી એપ્સનો સ્પોર્ટ મળે છે. કંપનીના સ્માર્ટ ટીવીમાં બિલ્ડ-ઇન ગૂગલ આસિસ્ટેન્ટ પણ આપવામાં આવ્યું છે, જેની મદદથી સ્માર્ટ ટીવી અને ઘરમાં મોજૂદ એનાથી લિંક બાકી ડિવાઇસેઝને વૉઇસ કમાન્ડ્સ જોઇને કંટ્રોલ કરી શકાશે. કંપનીની એપની મદદથી સ્માર્ટ ટીવી અને એસીને કનેક્ટ પણ કરી શકાય છે.
એપથી કરી શકશો કંટ્રોલ
સાથે જ TCLનું Al Ultra-Inverter AC આર્ટિફિકેશલ ઇન્ટેલિજેન્સની સાથે આવે છે અને સ્માર્ટ કનેક્ટિવિટીની સાથે ઓછો પાવર ઉપયોગ કરતા પણ હાઇ-પર્ફોમન્સ આપે છે. સાથે જ આ ડ્યૂરેબલ પણ છે. કંપનીનું કહેવું છે કે આ એસીમાં AI અલ્ટ્રા-ઇન્વર્ટર કન્પ્રેશર ટેક્નૉલોજી આપવામાં આવી છે. કંપનીનું AI એસી પણ ગૂગલ આસિસ્ટેન્ટ સપોર્ટની સાથે આવે છે અને સ્માર્ટ કનેક્ટિવિટી માટે TCL Home એપથી એને અને ટીવીને પણ કંટ્રોલ કરી શકાય છે.
એટ્રેક્ટિવ પ્રાઇસ પર કૉમ્બો
ટીસીએલ ઇન્ડિયાના જનરલ મેનેજર માઇક ચેને કહ્યું, 'અમને ખુશી છે કે હાલના AI x Lot 4k સ્માર્ટ ટીવી અને સ્માર્ટ એસી રેન્જમાં અમે ફ્રેશ ઑફર્સ અમારા ગ્રાહક માટે લઇને આવ્યા છીએ. એની સાથે અમે અમારા કસ્ટમર્સના કંન્ફર્મ અને એન્ટરટેનમેન્ટનો ખ્યાલ કોરોના સંક્રમણ અને લૉકડાઉન જેવી મુશ્કેલ સમયમાં આપવા ઇચ્છીએ છીએ.'