બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Budget / Smaller shopkeepers will be able to take advantage of pension scheme this is the process

Budget 2019 / મોદી ગિફ્ટ, નાના દુકાનદારો અને વેપારીઓને દર મહીને મળશે આટલું પેન્શન

vtvAdmin

Last Updated: 04:22 PM, 5 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં નાના દુકાનદારોને માટે પેન્શન યોજનાનું એલાન કર્યુ છે. આ અંતર્ગત દેશનાં 3 કરોડ નાના દુકાનદારોને પેન્શન આપવામાં આવશે. જો કે, પેન્શન યોજનાનો લાભ તે દુકાનદારોને જ મળશે કે જેનું વાર્ષિક ટર્નઓવર 1.5 લાખ રૂપિયા છે. નાણાંમંત્રીએ જાહેરાત કરી કે નાના દુકાનદારોને પેન્શન આપવામાં આવશે, આ સાથે જ માત્ર 59 મિનીટમાં તમામ દુકાનદારોને લોન આપવાની પણ યોજના છે.

Small shopkeepers

ન્યૂ દિલ્હીઃ લોકસભા ચૂંટણી દરમ્યાન પીએમ મોદી એક સપનાને નાણાંમંત્રીએ અમલીજામા પહેરાવી દીધું. નાણાંમંત્રીએ જાહેરાત કરી કે નાના દુકાનદારોને પેન્શન આપવામાં આવશે, આ સાથે જ માત્ર 59 મિનીટમાં તમામ દુકાનદારોને લોન આપવાની પણ યોજના છે. આનો લાભ 3 કરોડથી વધારે નાના દુકાનદારોને મળી શકશે. નાણાંમંત્રીએ કહ્યું કે, અમારી સરકાર આ સાથે જ દરેકને ઘર આપવાની યોજના પર આગળ વધી રહી છે.

Pension

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં નાના દુકાનદારોને માટે પેન્શન યોજનાનું એલાન કર્યુ છે. આ અંતર્ગત દેશનાં 3 કરોડ નાના દુકાનદારોને પેન્શન આપવામાં આવશે. જો કે, પેન્શન યોજનાનો લાભ તે દુકાનદારોને જ મળશે કે જેનું વાર્ષિક ટર્નઓવર 1.5 લાખ રૂપિયા છે.

Pension

60 વર્ષની ઉંમર થયા બાદ મળશે પેન્શનઃ
આ પેન્શન યોજના અંતર્ગત છૂટક વેપારી અને દુકાનદારો તથા સ્વરોજગાર કરનારા લોકોને 60 વર્ષની ઉંમર થયા બાદ ઓછામાં ઓછાં 3,000 રૂપિયા માસિક પેન્શન મળી શકે છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ચૂંટણી ઘોષણાપત્રનાં આ વાયદાને પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

કરવું પડશે પંજીકરણઃ
18થી 40 વર્ષની વચ્ચેની ઉંમરવાળા લોકોને આ યોજનાનો લાભ મળશે. પેન્શન યોજનામાં શામેલ થનાર લોકો દેશભરમાં ફેલાયેલ 3.25 લાખ સેવા કેન્દ્રો પર પંજીકરણ કરાવી શકે છે. પોતાનાં પહેલા બજેટ ભાષણમાં નાણાંમંત્રી સીતારમણે કહ્યું કે, અમારી સરકારનાં કાર્યકાળમાં MSMEને માટે 350 કરોડની ફાળવણી કરવામાં આવી. આ સાથે જ નાના વેપારીઓને માટે 59 મિનીટમાં લોનની વ્યવસ્થા શરૂ કરી.

 

સંકળાયેલા મુદ્દાઓ

Budget Budget 2019 India Nirmala Sitharaman pension scheme process shopkeepers union budget 2019 દુકાનદારો પેન્શન યોજના બજેટ બજેટ 2019 યુનિયન બજેટ 2019 Budget 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ