ફાયદો / જો તમે આ યોજનાઓમાં કર્યુ છે રોકાણ તો મોદી સરકાર આપી શકે છે ખુશખબર

small savings schemes interest rates ppf scss ssy nsc kvp october to december

નાની નાની બચત માટે સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સને ખાસ ગણવામાં આવે છે. આ સ્કીમ્સ સુરક્ષિત રોકાણ માટે સારી હોય છે અને તેમાંથી સારું રિટર્ન પણ મળે છે. જો તમે પણ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સમાં રોકાણ કરો છો તો તમારા માટે સારા સમાચાર આવી શકે છે. આવનારા 3 મહિના એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં પીપીએફ, એનએસસી, સુકન્યા જેવી સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજદરને લઈને નિર્ણય લેવાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ