માર્કેટ ભવિષ્ય / જ્યોતિષીના મતે આ અઠવાડિયે સોના-ચાંદીમાં વેચવાલી નીકળશે, શેરબજારમાં નરમાઈના યોગ 

 slowdown in share market and gold-silver price will go high as jyotish

આ સપ્તાહના મહત્ત્વના યોગોમાં સપ્તાહની મધ્યમાં શુક્ર અને ઓપોઝિશન ડિગ્રીકલી થાય છે અને તેજ દિવસે મંગળ અને રાહુનો કેન્દ્રયોગ પણ બને છે. એક જ દિવસ બનતા આ બે યોગો ચાંદીમાં અને સોનામાં મોટી વેચવાલી લાવતાં બંને ધાતુમાં સારા નરમ ભાવ જોવા મળી શકે છે. ચાંદીમાં એક જ દિવસમાં ગભરાટભરી વેચવાલી આવી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ