અર્થતંત્ર / માર્કેટને સૌથી વધુ જીવંત રાખતું FMCG સેક્ટર પણ હવે મંદીના ભરડામાં, લોકોની ખરીદ શક્તિ તળિયે

slowdown blues growth in the fast moving consumer goods sector slid to a three year

ભારતીય અર્થવ્યવસ્થામાં સૌથી મહત્વપૂર્ણ એવું FMCG સેક્ટર પણ મંદીની ઝપેટમાં આવી ગયું છે. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) દ્વારા ભારતમાં આર્થિક વૃદ્ધિના અનુમાનમાં ઘટાડાની રિપોર્ટ આવ્યા બાદ એફએમસીજી (FMCG) એ પણ પોતાની રિપોર્ટ જાહેર કરી છે. રિપોર્ટ મુજબ, વર્ષ 2019માં એફએમસીજી (FMCG) ઉત્પાદનોની માંગમાં માત્ર 9.7 ટકાનો ગ્રોથ નોંધવામાં આવ્યો છે જે છેલ્લા ત્રણ વર્ષોમાં સૌથી ઓછો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ