સુરત / વાવાઝોડાના એલર્ટ વચ્ચે શહેરમાં ધીમી ધારે વરસાદ

Slow Rain in Surat city

રાજ્યમાં વાવાઝોડાના એલર્ટ વચ્ચે સુરત શહેરમાં મેઘરાજાનું આગમન થયુ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. કીમ ગામ સહિતના વિસ્તારમાં વહેલી સવારથી ઝરમર વરસાદ થઈ રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ