હંગામો / અમેરિકામાં પાક. PM ઈમરાન ખાનનો વિરોધ, વોશિંગ્ટનની સભામાં બલૂચિસ્તાનની આઝાદીના નારા લાગ્યા

Slogan for Independent Balochistan Raised During Imran Khan speech

પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા બાદ ઇમરાન ખાન પ્રથમ વખત અમેરિકાની મુલાકાતે પહોંચ્યાં છે. ઇમરાન ખાને વોશિંગ્ટન ડીસીમાં જ્યારે પાકિસ્તાન સમુદાયના લોકોને સંબોધન કરવાનું શરૂ કર્યું ત્યારે કેટલાંક બલૂચના કાર્યકરોએ હંગામો શરૂ કરી દીધો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ