વિવાદ / હવે રોડ શો દરમ્યાન કમલ હસન પર જૂતું ફેંકાયુ

Slippers Thrown At Kamal Haasan Amid Controversy Over Godse Remark

અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસન પર તિરુપ્પરનકુંદરમ્ વિધાનસભા મતક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મદુરાઇમાં ચંપલ ફેંકવામાં આવ્યું હતું. કમલ હાસને ત્રણ દિવસ પહેલાં એવું નિવેદન કર્યું હતું કે નાથુરામ ગોડસે આઝાદ ભારતનો પ્રથમ હિંદુ આતંકવાદી હતો. તેણે નાથુરામ ગોડસે દ્વારા મહાત્મા ગાંધીની હત્યા તરફ નિર્દેશ આપતાં આ વાત જણાવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ