બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / sleeping in the cool comfort of your car can kill you

સાવધાન / બંધ કારમાં AC ચલાવવાથી થઇ શકે છે મૃત્યુ, બચવાના આ છે ઉપાય

vtvAdmin

Last Updated: 01:05 PM, 19 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરમી શરુ થઇ ગઈ છે, એવામાં વગર AC ની ગાડી વગર આપણે ક્યાંય નિકળતા નથી. કેટલીક વખત આપણે કાર બંધ કરીને AC ચાલુ કરીને બેસીએ છીએ. પરંતુ બંધ કારમાં AC ચાલુ કરીને બેસવાથી મૃત્યુ પણ થઇ શકે છે.

ગરમીમાં AC વગર કારમાં બેસવું ઘણું મુશ્કેલ હોય છે, જ્યારે મોટાભાગે જોવા મળે છે કે લોકો બંધ કારમાં AC ચલાવીને આરામ ફરમાવે છે, કેટલાક તો સૂઇ જ જાય છે. પરંતુ કારમાં ACની ઠંડક વ્યક્તિના શ્વાસને જમા કરી રહી છે. મેરઠ ઝોનમાં એક વર્ષમાં બંધ કારમાં AC ચલાવીને સૂઇ જવાથી અથવા આરામ કરવા પર 35 લોકોનું મોત થઇ ગયું છે. 

ડૉક્ટરના જણાવ્યા અનુસાર બંધ કારમાં AC ની સાથે આવનારો ગેસ ધીરે ધીરે શરીરની અંદર જાય છે. જો વ્યક્તિ સૂતેલો છે તો એને બિલકુલ પણ ધ્યાન રહેતું નથી કે એના શરીરમાં ઑક્સીજનની ખામી થઇ રહી છે. શરીરમાં કાર્બન ડાઇઑક્સાઇડની માત્ર વધારે હોવાથી શ્વાસ લેવાની મુશ્કેલી થાય છે અને ઘણી વખત તો શ્વાસ ઘૂંટાવવાની મોત થાય છે. ACના કારણે અંદરનો ભાગ ખૂબ ઠંડો થઇ જાય છે. આ કારણથી એન્જીન ખૂબ ગરમ થવા લાગે છે. એટલા માટે વધારે AC ચલાવવાથી ઘટના થવાની શક્યતા વધી જાય છે. 

જો જરૂર પડવા પર બંધ કારમાં AC ચલાવવાની જરૂર પડે છે તો કાચને થોડો ખોલી દો, આવું કરવાથી કાર્બન ડાઇઑક્સાઇડ બહાર જશે અને ઑક્સીજન અંદર જશે. એનાથી કારમાં બેઠેલા લોકોને શ્વાસ લેવામાં કોઇ સમસ્યા થશે નહીં. 

બંધ કારમાં એક્ઝોસ્ટ ફેનને હંમેશા ચાલુ રાખો. કારના રેડિએટર, એન્જીન અને એક્ઝોસ્ટ ફેનની સર્વિસ કરાવતા રહેવું જોઇએ. ગરમીમાં બંધ કારમાં AC ચલાવવાથી તાર્બન મોનોઓક્સાઇડ ગેસ એન્જીનથી પસાર થઇને ઝેરી બની જાય છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

AC car Air Condition Health lifestyle sleeping Warning
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ