તમારા કામનું / રાતે મજાનાં સૂઈ જાય પણ સવાર પડતાં જ અકાળે મોતના સમાચાર: શિયાળામાં આ ભૂલના કારણે જઈ રહ્યા છે લોકોના જીવ

Sleep at night but untimely death news in the morning: People's lives are being lost due to this mistake in winter

ઠંડીથી બચવા માટે લોકો ઘણા પેત્રા અજમાવે છે પણ ઘણી વખત તે લોકોના જીવ જોખમ મૂકી દે છે. આવો જ એક કિસ્સો વડોદરામાં બન્યો હતો જેમાં રૂમમાં ફેલાયેલ કાર્બન મોનોકસાઈડને કારણે દંપતીનું મોત નિપજ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ