હેવાનીયત / થપ્પડ મારી, વાળ પકડીને ફેંકી, પછી છોકરીનાં મોં પર મારી લાતો, વીડિયો વાયરલ થતા જેલભેગો

Slaps, grabs hair, then kicks girl on face, goes to jail as video goes viral

વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે આ 19 વર્ષની યુવતી યુવકને તેની સાથે લગ્ન કરવાનું કહે છે. આ પછી યુવક ગુસ્સે થઈ જાય છે અને પછી યુવતીને લાત મારીને તેના ચહેરા પર થપ્પડ મારી દે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ