ધરાશાયી / રાજકોટમાં બિલ્ડીંગના રિનોવેશન દરમિયાન ચોથા માળેથી સ્લેબ ધરાશાયી થતા બેના મોત, એકને બચાવી લેવાયો 

slab collapses during renovation of building in Rajkot, two death, one Injured

રાજકોટમાં નાનામવા રોડ પાસે જીવરાજપાર્ક નજીક બિલ્ડીંગની છત ધરાશાયી થતા બે શ્રમિકોના કમકમાટી ભર્યો મોત નિપજ્યા, એક શ્રમિકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ