રિપોર્ટ / ભારતમાં આ એક કારણથી વર્ષમાં થાય છે 12 લાખ લોકોના મોત

 Skymet Predicts India Monsoon To Remain Below Normal, Will Affect Agriculture And Inflation

ભારતમાં દિવસેને દિવસે હવાનું પ્રદૂષણ સતત વધતું જઈ રહ્યું છે. અનેક શહેરોનું વાતાવરણ તો એટલું પ્રદૂષિત થઈ ગયું છે કે, અનેક પ્રકારના કાયદા લાગુ કરવાની પણ નૌબત આવી ગઈ છે. તેવામાં એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જે પ્રમાણે, એક જ વર્ષમાં હવા પ્રદૂષણના કારણે ભારતમાં 12 લાખ લોકોનાં મોત થયાં છે. ત્યારે શું છે હકીકત જુઓ આ અહેવાલમાં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ