સારા સમાચાર / ખેડૂતોમાં આનંદની લહેર, હવામાન વિભાગની આગાહી અનુસાર 48 કલાકમાં કેરળ પહોંચશે ચોમાસું

skymet claims monsoon hits kerala meteorological department predicted june 1st

હવામાન વિભાગ સ્કાયમેટની આગાહી અનુસાર ચોમાસું આવનારા 48 કલાકમાં કેરળ પહોંચશે. હાલમાં દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. 1 જૂન પછી કેરળમાં ચોમાસાને અનુરૂપ સ્થિતિ સર્જાશે. ચોમાસુ હાલમાં માલદીવ અને કોમોરિન વિસ્તારમાં સક્રિય છે. વરસાદની સ્થિતિ સર્જાવવાને લઈને ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ