આફત / જાપાનમાં 60 વર્ષનું સૌથી ખતરનાક વાવાઝોડું, આકાશ થયું ગુલાબી, 42 લાખ લોકોએ ઘર છોડ્યું

Sky Turned Pink Due To Typhoon Hagibis In Japan

જાપાનમાં 60 વર્ષનું સૌથી મજબૂત વાવાઝોડું, હગીબિસને કારણે ભયનું વાતાવરણ છે. અત્યાર સુધીમાં 42 લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે (આજે) વાવાઝોડું દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે. જાપાનમાં 180 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળી રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ