રિપોર્ટ / કોરોના કાળમાં સેક્સ માણતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખો નહીંતર...

skip kissing wear face masks while having sex

કોરોના વાયરસ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં યુગલોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જીવનસાથી સાથેની નિકટતા અંગે લોકો ચિંતા કરવા લાગ્યા છે. પરંતુ કેનેડાના ટોચના ડોક્ટરે ચેપના આ તબક્કામાં લવ મેકિંગ અંગે કેટલાક સૂચનો આપ્યા છે. ડૉક્ટર કહે છે કે આ વાતાવરણમાં પણ થોડી સાવચેતી રાખવી જીવનસાથીની નજીક જઈ શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ