હાનિકારક / ફેશનના ચક્કરમાં ફસાઈ જશો! સ્કિની જીન્સ પહેરવાથી એક-બે નહીં 7 બીમારીઓનો ખતરો

skinny jeans may effect your health follow these tips

જ્યારે પણ કપડાની વાત આવે છે તો દરેક વ્યક્તિ ટાઈટ કપડા પહેરવાનુ પસંદ કરે છે, કારણકે પતલો ના દેખાય. આજના સમયમાં સ્કિની જિન્સ ફેશન સિમ્બોલ બની ગયુ છે. આ પ્રકારનુ જીન્સ ખાસ કરીને યુવતીઓને ખૂબ પસંદ આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ