બ્યૂટી ટિપ્સ / ચેતજો, રોજ આવી ભૂલો કરશો તો સ્કિન થઈ જશે ખરાબ અને 25 વર્ષની ઉંમરમાં દેખાશો 40ના

 Skincare Mistakes To Avoid In Your Routine

દરેક મહિલા સ્કિનને લઈને ઘણી જ પ્રોટેક્ટિવ હોય છે. ગ્લોઈંગ અને સુંદર સ્કિન મેળવવા માટે અલગ-અલગ બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે પરંતુ જાણતા-અજાણતા જ કેટલીક એવી ભૂલો પણ કરી બેસે છે જેનાથી નાની ઉંમરમાં સ્કિનને ખરાબ અસર થવા લાગે છે અને સ્કિન ઘરડાં જેવી દેખાવા લાગે છે. જેથી આજે અમે તમને ડેઈલી રૂટીનમાં થતી કેટલીક ભૂલો વિશે જણાવીશું, જેનાથી સ્કિન ખરાબ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ