તમારા કામનું / સાવ ઓછા ખર્ચમાં Pimpleથી મળશે છૂટકારો, જડમૂળમાંથી કાઢવા ઘરે તૈયાર કરીને પીવો આ 3 સુપર ડ્રિંક્સ

skin care tips anti pimple drinks neem honey green tea lemon juice

ઘણી વખત આપણા ચહેરા પર એવા પિમ્પલ્સ આવે છે જે જવાનું નામ જ નથી લેતા. જો ગમે તે રીતે તેને દૂર કરવામાં આવે તો પણ તેના ડાઘ ચહેરા પર રહી જાય છે. આવી સ્થિતિમાં કેટલાક ડ્રિંક્સ પીવાથી ફાયદો થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ