કામની ટિપ્સ / ચોમાસામાં સ્કિન ખરાબ થઈ ગઈ હોય અને વાળ ખરતાં હોય તો, આ બેસ્ટ નુસખાઓ એકવાર કરો ટ્રાય

Skin And Hair Care Tips in monsoon

ચોમાસામાં ઘણાં લોકોને સ્કિન અને વાળની સમસ્યાઓ હેરાન કરતી હોય છે. આ સીઝનમાં સ્કિન ડલ થવાની સાથે એલર્જી, હાઈપરપિગમેન્ટેશન અને ફ્રિઝી વાળની સમસ્યાઓ થાય છે. જો તમારે આ સમસ્યાઓથી બચવું હોય તો ઘરે જ કેટલાક બેસ્ટ ઉપાય કરી શકાય છે. જેનાથી તમને આ સીઝનમાં થતી સ્કિન અને વાળની સમસ્યાઓથી ચોક્કસ છુટકારો મળી જશે.

બ્રેકિંગ ન્યૂઝ