ખોટું થયું! / વિન્ટર ઓલિમ્પિક્સમાં ભયાનક ઠંડીમાં કારણે આ ખેલાડીનો પ્રાઇવેટ પાર્ટ થીજી ગયો, કહ્યું જિંદગીની સૌથી ખરાબ રેસ હતી

skier Remi Lindholm suffered frozen penis during winter olympics mens 50km race

ચીનમાં હાલમાં જ વિન્ટર ઓલિમ્પિકનું સમાપન થયું છે. ત્યારે ફિનલેન્ડના એક સ્કીયરે એક એવો કિસ્સો શેર કર્યો છે કે લોકો તેમની મુશ્કેલીઓને સમજવાની સાથે ખડખડાટ હસતા પણ જોવા મળ્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ