સિયા કક્કર આત્મહત્યા કેસ / સોશ્યલ મિડીયા પર મળેલી ધમકીઓથી ડિપ્રેશનમાં હતી સિયા કક્કર ?

siya kakkar was in depression ?

માતા પિતા માટે તેમના બાળકો 50 વર્ષના થાય તો પણ બાળક જ રહે છે, મોટી ઉંમરમાં જો તેમના બાળકને કંઇ થાય તો તે પરેશાન થાઇ જાય છે જ્યારે ફેમસ ટીકટોક સ્ટાર સિયા કક્કર તો માત્ર 16 વર્ષની જ હતી. ગઇ કાલે તેણીએ તેના ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પોલિસે સિયાના ઘરે આવીને તપાસ કરી છે અને હાલ આત્મહત્યાનું કોઇ કારણ સામે આવ્યું નથી. પ્રાથમિક તપાસમાં તર્ક લગાવવામાં આવી રહ્યો છે કે સિયાને સોશ્યલ મિડીયા પર ધમકીઓ મળતી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ