ચૂંટણી / લોકસભાની ચૂંટણીનો છઠ્ઠો તબક્કો પૂર્ણ, પશ્ચિમ બંગાળમાં 80.35% બમ્પર મતદાન

Sixth Phase Voting Ends For 59 Seats Of Seven States

દેશના 7 રાજ્યોની 59 લોકસભા બેઠકો માટે આજે છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાયું હતું. જેમાં ચૂંટણી પંચે કહ્યું કે, છઠ્ઠા તબક્કામાં સરેરાશ 63.3 ટકા જેવું મતદાન થયું હતું. જેમાં દિલ્હીની 7, બિહારની 8, હરિયાણાની 10 બેઠક પર તથા ઝારખંડની 4, મધ્યપ્રદેશની 8 બેઠક પર મતદાન યોજાયેલ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ