અરવલ્લી / ધનસુરાના ખડોલની નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા 6 યુવકો ડુબ્યા

six youths drown river khadol Dhansura ganesh visarjan

દર વર્ષે ગણેશ વિસર્જન દરમિયાન કોઇને કોઇ દુર્ઘટનાઓ સામે આવે છે. ત્યારે ગણેશ વિસર્જન દરમિયાન એક નદીમાં છ યુવકો ડુબ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાંના 2 યુવકોના મોત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ